
સુરત મહાનગપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે ૧૨૮ સ્લાઈસ સીટી સ્કેન મશીન અને ૧.૫ ટેરલા એમ.આર.આઈ. મશીન ટર્ન કી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું લોકાર્પણ સ્મીમેર હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે.
તથા
રાજ્ય સરકારશ્રીની જાહેર આવાસોના પુન:વિકાસ યોજના-૨૦૧૬ના અમલીકરણના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૦૭ (આંજણા), ફા.પ્લોટ નં.૧૮૮ પૈકી, માનદરવાજા ખાતે ૧૩૧૨ ટેનામેન્ટ, ફાયર સ્ટેશન, નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના વિવિધ રીડેવલપમેન્ટના કામોની ખાતમુહૂર્ત વિધિ રાખવામાં આવેલ છે. આ પ્રસંગે પધારવા આપશ્રીને સ્નેહભર્યું નિમંત્રણ છે.
લોકાર્પણ : તારીખ : ૦૫/૦૭/૨૦૨પ, શનિવાર, સમય : સાંજે ૦૫.૦૦ કલાકે
સ્થળ : સ્મીમેર હોસ્પિટલ, સહારા દરવાજા, સુરત.
ખાતમુહૂર્ત તથા જાહેર કાર્યક્રમ : તારીખ : ૦૫/૦૭/૨૦૨પ, શનિવાર, સમય : સાંજે ૦૫.૩૦ કલાકે
સ્થળ : ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટરની પાછળ, માનદરવાજા ટેનામેન્ટ, સુરત.
Quick Information
Related Events





